ભારતીય ડાક વિભાગમાં જોબ ૨૦૨૬
પોસ્ટ નામ : ગ્રામીણ ડાક સેવક (GDS)
પદ ક્યાં ક્યાં આવશે તેમાં તેના નામ : BPM, ABPM , અને DAK SEVAK
કુલ જગ્યા ભરતી માં : ૨૩,૭૫૭ અને ગુજરાતમાં ૪૯૯ જગ્યા માટે ભરતી આવી ગઈ છે.
ધોરણ : ખાલી ૧૦ પાસ હોવું જરૂરી છે
પસંદગી : ધોરણ ૧૦ માં ગુણમાં આધારે એટલે કે મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે ના કોઈ પરીક્ષા કે ના કોઈ ઈન્ટરવ્યું ફોર્મ ભરવાનું છે જો નામ આવે તો ભરતી પાકી હો ...
હલ્લો મિત્રો તમારી આતુરતાનો અંત આવી ગયો છે જેમાં ના કોઈ પરીક્ષા કે ના કોઈ ઈન્ટરવ્યું ફક્ત ફોર્મ ભરોને મેરીટમાં નામ આવે છે ને ભરતી પાકી ભારતીય ડાક સેવકમાં માં ભરતી આવી ગઈ છે જેમાં ગુજરાતમાં ૪૯૯ પોસ્ટ સાથે ભરતી વર્ષ ૨૦૨૬ માં ફોર્મ ભરવાના અને તેના અરજીથી લઈને ફોર્મ સમયગાળા માં શું શું શું આવશે તેની સંપૂર્ણ માહિતી સાથે આખો પોસ્ટ વાંચો ...
| પ્રક્રિયા | તારીખ |
|---|---|
| રજીસ્ટ્રેશન શરુ | ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ |
| રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ | ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ સાંજે ૫ વાગ્યા સુધી |
| ફોર્મ ભરવાની તારીખ શરુ રહેશે | ૨ સપ્ટેમ્બર ૨૦૨૬ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ સાંજે ૫ વાગ્યા સુધી |
| સુધારો કરવાની તારીખ | ૨૩ -૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ સાંજે ૫ વાગ્યા સુધી |
| આ તારીખ વધુ માહિતી માટે | વધુ માહિતી માટે સતાવાર પોર્ટલ જાવ |
📍 ચાલો હવે જોઈએ ગુજરાતમાં કેટલી જગ્યા છે ?
ગુજરાત સર્કલમાં કુલ જગ્યા છે ૪૯૯ GDS
| કેટેગરી પ્રમાણે જોઈએ | જગ્યાઓ માટે |
|---|---|
| UR |
234 |
| OBC | 118 |
| SC | 24 |
| ST | 74 |
| EWS | 38 |
| PWBD-A | 3 |
| PWBD-B | 1 |
| PWBD-C | 7 |
| PWBD-DE | 0 |
| કુલ જગ્યા | ૪૯૯ |
| આ જગ્યા ગુજરાત સ્થાનિક ભાષામાં છે | ગુજરાતી |
ખાસ વાત જો તમારે ક્યાં ગામ કે પોસ્ટ ઓફીસ પ્રમાણે જોવું હોય તો તમારે ઓફિસિયલ વેબસાઈટ માં જોવું પડશે તેની લીંક અહી આપેલી છે તેના માટે અહી ક્લિક કરો PDF
જોબ માટે લાયકાત શું હશે એટલે કે શૈક્ષણિક લાયકાત
- માન્ય બોર્ડમાં ૧૦ પાસ હોવું જોઈએ
- ધોરણ ૧૦ માં વિષય પ્રમાણે ગણિત અને અગ્રેજી માં પાસ હોવું જોઈએ
- જે સર્કલ માં અરજી કરવાની હોય તે ભાષામાં ૧૦ પાસ હોવું જોઈએ
- સાઇકલ આવડતી હોવી જોઈએ
જો તમે ગુજરાતમાં માં રહેતા હોય તો તમારે ગુજરાતી ભાષામાં ૧૦ પાસ કરેલ હોવું જોઈએ
તમારી ઉમર અરજીના છેલ્લી તારીખે ૧૮ વર્ષ થવા જોઈએ અને વધુમાં વધુ ૪૦ વર્ષ હોવા જોઈએ કેટલીક છૂટ આપેલી તેની વધુ માહિતી માટે સતાવાર પોર્ટલ પર જાવ .
પગાર ધોરણ નીચે મુજબ છે
BPM :12000-29380/-
ABPM / DAK SEVAK : 10000-24470/-
અન્ય લાભ ખરા
દરોજ તમારે ૪ થી ૫ કલાક સેવા આપવાની હોય છે
અરજી ફી ૧૦૦/- કેટલાક ઉમેદવારો માટે ફી માં છૂટ છાટ છે ફી ઓનલાઈન ભરવાની છે
ભરતી માટે પસંદગી પ્રક્રિયા
- પરીક્ષા નથી
- ઈન્ટરવ્યું નથી
- ધોરણ ૧૦ ના માર્કના આધારે મેરીટ થશે
- દસ્તાવેજ ચકાસણી ઓરીજન સાથે
- મેડીકલ સર્ટિફિકેટ
- નિમણુક પત્ર
જરૂરી દસ્તાવેજ કે ડોક્યુમેન્ટ માટે ક્યાં ક્યાં જોશે તેની યાદી નીચે મુજબ છે
- ૧૦ ની માર્કશીટ
- આધાર કાર્ડ
- મોબાઈલ નંબર
- ઈમૈલ ID
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- અન્ય સર્ટીફીકેટ જરૂર હોય તો
તમામ સર્ટીફીકેટ ઓરીજીનલ જોશે
ઓનલાઈન ફોર્મ કે અરજી કરવાની રીત
સ્ટેપ ૧ : સતાવાર પોર્ટલ કે વેબસાઈટ ખોલો
સ્ટેપ ૨ : પહેલી વખત રજીસ્ટ્રેશન કરો એટલે કે Candideate Registration પસંદ કરો ૩૧ ઓગસ્ટ ૨૦૨૬
સ્ટેપ ૩ : મોબાઈલ અને ઈમૈલ વેરીફાય કરો
સ્ટેપ ૪ : પોતાની માહિતી નાખો ૧૦ ની માર્કશીટ પ્રમાણે
સ્ટેપ ૫ : રજીસ્ટ્રેશન સાચવી રાખો અથવા નોંધી લો
સ્ટેપ ૬ : APPLY ઓનલાઈન ક્લિક કરો
૨ સપ્ટેમ્બર ૨૦૨૬ પર ક્લિક કરો
apply online
સ્ટેપ ૭ : ધોરણ ૧૦ની માહિતી ભરો
સ્ટેપ ૮ : ગુજરાત સર્કલ પસંદ કરો
સ્ટેપ ૯ : ફોટો અને સહી અપલોડ કરો
સ્ટેપ ૧૦ : ફી ભરો લાગુ પડે તો
સ્ટેપ ૧૧ : સબમિટ કરો
સ્ટેપ ૧૨ : અરજી પ્રિન્ટ કાઢો અને સેવ કરો
ખાસ નોંધ : આ ભરતી માટે ધોરણ ૧૦ પાસ કર્યું અને જોબ મળી જશે તેવું નથી આ ભરતી માટે ઉપર પ્રમાણે પ્રોસેસ છે તેમાંથી તમારે નીકળવું પડશે ...અરજી કરતા પહેલા સતાવાર પોર્ટલ તમામા માહિતી ફરીથી વાંચો
અરજી માત્ર સતાવાર પોર્ટલ પર જ કરો . આ પોસ્ટનો હેતુ માત્ર માહિતી આપવાનો છે .
India Post GDS Recruitment 2026, GDS Bharti 2026, Gujarat GDS Recruitment 2026, India Post GDS Vacancy 2026, Gujarat GDS Vacancy 2026, GDS Bharti Gujarat, 10 Pass Government Job 2026, BPM ABPM Dak Sevak Recruitment 2026

